તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાગિન અને મરઘા ડાન્સ પછી આવી ગયો છે બગલા ડાન્સ, જુઓ વીડિયો | Uniqe Dance Viral On Social Media Viral Video

નાગિન અને મરઘા ડાન્સ પછી આવી ગયો છે બગલા ડાન્સ, જુઓ વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઈ પણ લગ્ન નાગિન ડાન્સ વગર અધૂરા રહે છે. ત્યારે હવે તો લગ્ન હોય કે ઈવેન્ટ નવા નવા પ્રકારના ડાન્સ ફોર્મ આવી ગયા છે. નાગિન ડાન્સ પછી હમણા મરઘા ડાન્સ ફેમસ થઈ ગયો હતો અને તેના વીડિયો વાયરલ થઈ રહ્યાં હતા. ત્યારે હવે એક નવું ડાન્સ ફોર્મ આવી ગયું છે. હાલ સોશિયલ મીડિયા પર એક ઈવેન્ટમાં વિચિત્ર રીતે ડાન્સ કરતા યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવક બગલાની જેમ ડોક હલાવી રહ્યો છે અને ઠૂમકા લગાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...