'આઈસ બકેટ' અને 'બ્લૂ વ્હેલ' બાદ હવે 'કોન્ડમ ચેલેન્જ' ટ્રેન્ડમાં

The viral condom-snorting challenge is a dangerous idea

divyabhaskar.com

Apr 03, 2018, 08:30 PM IST
આઈસ બકેટ ચેલેન્જ અને બ્લૂ વ્હેલ ચેલેન્જ પછી હવે માર્કેટમાં નવી કૉન્ડમ ચેલેન્જ આવી ગઈ છે. આ ચેલેન્જમાં યુવાનો નાકમાંથી કૉન્ડમ નાખીને મોઢેથી બહાર કાઢે છે. અમેરિકા સહિત અનેક દેશોમાં આ ચેલેન્જ હાલ ટ્રેન્ડિંગમાં છે. એક્સપર્ટનું માનીએ તો આ રીત કૉન્ડમ નાકમાં નાખવું હેલ્થ માટે ખૂબ જ જોખમી છે. જો કૉન્ડમ શ્વાસનલીમાં જતો રહે તો જીવ પણ જઈ શકે છે. અને જો કૉન્ડમ વધારે અંદર જતો રહે તો ન્યૂમોનિયા પણ થઈ શકે છે.
X
The viral condom-snorting challenge is a dangerous idea
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી