Home » Ajab-Gajab » Na Hoy » Suvarnarekha River or The river of gold at the ranchi Jharkhand|ભારતની આ નદીમાં સદીઓથી પાણીની સાથે વહે છે સોનું!

ભારતની આ નદીમાં સદીઓથી પાણીની સાથે વહે છે સોનું! તેમાંથી સોનું કાઢવા લાગે લાઈનો

Divyabhaskar.com | Updated - Jul 24, 2018, 04:34 PM

આ આખા વિસ્તારના આદિવાસી દિવસ રાત આ સ્વર્ણ કણોને ભેગા કરીને સ્થાનીક વેપારીઓને વેચીને રોજીરોટી કમાય

  • વીડિયો: આપણા દેશમાં અનેક નદીઓ છે અને આ દરેક નદીની પણ એક લેગ જ કથા સાંભળવા મળે છે. ગંગા નદી જેને સૌથી પવિત્ર નદી કહેવામાં આવે છે જેના વિશે તો દરેક વ્યક્તિ જાણે છે પણ બહુ જ ઓછા લોકો એ વાત જાણતા હશે કે ભારતમાં જ એક એવી નદી પોતાની અંદર સોનું લઈને વહી રહી છે. હા,ઝારખંડમાં આવેલ રત્નગર્ભા નામના સ્થળે જ સ્વર્ણ રેખા નામની નદી વહે છે. સદીઓથી આ નદીના પાણીમાં સોનાના કણ વહી રહ્યા છે. સાથે જ આ નદીની રેતમાંથી વર્ષોથી સોનું કાઢવામાં આવી રહ્યું છે. નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક વિસ્તારોમાં વહે છે. ક્યાંક-ક્યાંક તેને સુવર્ણ રેખા નામથી પણ ઓળખવામાં આવે છે. આ આખા વિસ્તારના આદિવાસી દિવસ રાત આ સ્વર્ણ કણોને ભેગા કરીને સ્થાનીક વેપારીઓને વેચીને રોજીરોટી કમાય છે. જો કે એ રહસ્યનો તાગ તો કોઈ જ નથી મેળવી શક્યું કે આ સોનું આવે છે ક્યાંથી?

    ક્યારેય મોંઘાદાટ સલૂનમાં ગયા છો, વાળ કપાવવા માટે?

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ