લિફ્ટ લેવા સુંદર યુવતીએ લંબાવ્યો હાથ, લોકો ધીમા તો પડ્યા પણ પછી ભગાડી ગાડી

PRANK When A Girl Asks For Lift - Twist In Tale

Divyabhaskar.com

Apr 02, 2018, 06:13 PM IST

એક સુંદર યુવતીની ગાડી કોઈ કારણસર ખરાબ થઇ જતાં તે રસ્તા પર ઉભી રહીને લિફ્ટ માંગવા લાગે છે. તેને આ હાલતમાં જોઇને ઘણા લોકો તેને મદદ કરવા માટે ઉભા પણ રહે છે, જો કે બાદમાં તે યુવતીની વાત સાંભળીને બધા જ લોકો પોતાના કારની સ્પીડ વધારીને ભાગે છે, જોઈ લો એવું તો શું કહ્યું યુવતીએ કે કોઈ તેને લિફ્ટ આપવા રાજી જ નથી થતું.

X
PRANK When A Girl Asks For Lift - Twist In Tale
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી