• Gujarati News
  • National
  • Iran Screams Echo Through Tehran Mall As Pranksters Don IS Fighter Outfits|ઘોડા પર સવારી, હાથમાં બંદૂક લઈને મોલમાં ઘૂસ્યા ISISના આતંકીઓ,

ઘોડા પર સવારી, હાથમાં બંદૂક લઈને મોલમાં ઘૂસ્યા ISISના આતંકીઓ, બાદમાં થયું આવું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તેહરાનના એક મોલમાં એ વખતે અફરાતફરી મચી ગઈ જ્યારે આઈએસઆઈએસ આતંકવાદીઓના કપડામાં ફિલ્મ પ્રમોટ કરવા માટે કેટલાક ફિલ્મી કલાકારો પહોંચી ગયા. આ એક્ટર ઘોડા પર સવાર થઈને આવ્યા અને અલ્લાહ-હો-અકબર કહીને મોલમાં એન્ટર થઈ ગયા. તેઓને જોતા જ મોલની ચારેબાજુ દોડધામ મચી ગઈ. લોકોને થોડીકવાર માટે લાગ્યું કે, મોલમાં આઈએસઆઈએસના આતંકવાદીઓ પહોંચી ગયા છે.