આ દેશમાં 6 મહિના રોકાશો તો મળશે 40 લાખ, ફરવા માટે પણ મળે છે નોકરી!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો: આજના ડિજિટલ ટાઇમમાં પણ દરરોજ તમારી ઓફિસમાં 8 થી 9 કલાક કામ કર્યા પછી પણ કદાચ વ્યક્તિને મનગમતી સેલરી નથી મળતી. આખો દિવસ કામ કર્યા બાદ નથી મળતાં પૂરતાં રૂપિયા કે પછી નથી રહેતો પરિવાર માટે સમય. જો કે આજે અમે જે મસ્ત મજાના પેકેજની વાત કરી રહ્યા છે તે જોઈને ચોક્કસ તમને ત્યાં જવાની કે કમાવાની ઈચ્છા થશે.મેક્સિકોના કૈનકુન નામની એક જગ્યા એટલે કે શહેરમાં માત્ર 6 મહિના રહેવાના એક ટુરિસ્ટ વેબસાઈટ 60000 ડૉલર એટલે કે 40 લાખનું પેકેજ ઓફર કરે છે. જો તમે આ નોકરી માટે પસંદગી પામો તો તમારે માત્ર ફરવાનું અને આ શહેરના પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેવું કાર્ય કરવાનું રહેશે. આના સિવાય અન્ય ટ્રાવેલિંગ સાઈટ્સ પર તમારે તમારો આ શહેરનો અનુભવ પણ વર્ણવવાનો હોય, તો જાણી લો ઉપરના વીડિયોમાં કે શું શું શરતો અને લાભ મળશે તમને આ શહેરમાં જવાથી એ પણ.