• Home
  • Ajab-Gajab
  • Interesting
  • chandigarh google bebe kulwant kaur like google boy:55 વર્ષની આ ગૂગલ બેબે સામે કોમ્પ્યુટર પણ થાય ફેલ,

55 વર્ષની આ ગૂગલ બેબે સામે કોમ્પ્યુટર પણ થાય ફેલ, આટલું તેજ છે દિમાગ

માત્ર છઠ્ઠું પાસ કુલવંત કૌર ગૂગલના સર્ચ એન્જીનની જેમ જ આપે સવાલના સડસડાટ જવાબ

Divyabhaskar.com | Updated - May 21, 2018, 06:44 PM
chandigarh google bebe kulwant kaur like google boy:55 વર્ષની આ ગૂગલ બેબે સામે કોમ્પ્યુટર પણ થાય ફેલ,

આજે અમે તમને વાત કરીશું 55 વર્ષીય એક એવી મહિલાની જેના દિમાગ આગળ કોમ્પ્યુટર પણ કંઈ નથી. તેની આ દિમાગી ક્ષમતા જોઈને ભલભલા લોકો વિચારમાં પડી જાય છે.પંજાબના ફતેહગંજ સાહિબના મનૈંલા ગામની નિવાસી એવી કુલવંત કૌર ગૂગલના સર્ચ એન્જીનની જેમ જ બધા જ સવાલ ના જવાબ સડસડાટ આપી દે છે. તેમને લોકો પણ હવે ગૂગલ બેબેના નામથી ઓળખે છે.

X
chandigarh google bebe kulwant kaur like google boy:55 વર્ષની આ ગૂગલ બેબે સામે કોમ્પ્યુટર પણ થાય ફેલ,
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App