Home » Ajab-Gajab » Interesting » american begich towers in the town of whittier in alaska a city|14 માળની ઇમારતમાં વસ્યું છે આખું શહેર

14 માળની ઇમારતમાં વસ્યું છે આખું શહેર, અંદર જ છે હોસ્પિટલ, ચર્ચ અને પોલીસ સ્ટેશન

Divyabhaskar.com | Updated - Jul 24, 2018, 03:18 PM

બેગિચ ટાવર નામની ઇમારતમાં વસેલું આ શહેર વર્ટિકલ ટાઉન નામે છે જાણીતું

  • વીડિયો: આજે અમે તમને વાત કરીશું એક અદભુત ઇજ્નેરી કામનો નજારો, જે જોવા મળે છે અમેરિકામાં આવેલા ઉત્તરીય રાજ્ય એવા અલાસ્કામાં. અહીં એક આખું શહેર જ 14 માળના બિલ્ડિંગમાં વસેલું છે. આ અજીબ કહી શકાય તેવા શહેરમાં તમને શાળા, કોલેજ, હોસ્પિટલ, ચર્ચ કે પછી પોલીસ સ્ટેશન પણ જોવા મળી જશે. આ શહેરનું નામ છે વ્હિટિયર ટાઉન. જે ઇમારતમાં આ આખું શહેર વસ્યું છે તેનું નામ છે બેગિચ ટાવર સાથે જ આ શહેરને વર્ટિકલ ટાઉનના નામે પણ ઓળખવામાં આવે છે.અહીં માત્ર 200 જ પરિવાર રહે છે. આ શહેરના નાગરિકોને બધી જ સુવિધા મળી રહે તે માટે અંદર જ લોન્ડ્રીથી લઈને પ્રોવિઝન સ્ટોર સુધીની વ્યવસ્થા છે. મજાની વાત એ પણ છે કે આ ઇમારતમાં જ માલિક અને નોકર બધા જ એક જ છતની નીચે રહે છે.

    સપ્ટે.થી જ દરેક વાહનનો થર્ડ પાર્ટી વીમો ફરજીયાત, નવા નિયમથી મોંઘું થશે બાઈક કે કાર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ