• Gujarati News
  • National
  • ચીનઃ મરચાંના પાણીમાં બેસીને 60 સેકન્ડમાં ખાઈ ગયો 50 મરચાં, વીડિયો

ચીનઃ મરચાંના પાણીમાં બેસીને 60 સેકન્ડમાં ખાઈ ગયો 50 મરચાં, વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ચીનના હુનાનમાં દર વર્ષે અનોખા ચિલી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ યુનિક ફેસ્ટિવલમાં તળાવમાં બેસીને લાલ મરચા ખાવા પડે છે. આ સ્પર્ધામાં તેંગ નામના યુવકે માત્ર 60 સેકન્ડમાં 50 મરચા ખાઈને આ સ્પર્ધા જીતી લીધી હતી. સ્પર્ધા જીતવાની સાથે તેંગે સૌથી સ્પીડમાં સૌથી વધુ મરચા ખાવાનો રેકોર્ડ પોતાને નામે કરી દીધો છે.  તેંગેને ઈનામ સ્વરૂપે 24 કેરેટનો 3 ગ્રામનો સિક્કો આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધાની ફાઈનલમાં 10 લોકો પહોંચ્યા હતાં. જેમાથી 50 મિર્ચ ખાવા વાળાને વિજેતા જાહેર કરવામાં આવે છે. 

 

અન્ય સમાચારો પણ છે...