તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 26 દેશોની નૌસેનાનો સૌથી મોટો અભ્યાસ,26 Countries Navy S Largest Practice

26 દેશોની નૌસેનાનો સૌથી મોટો અભ્યાસ, પહેલીવાર ચીનને નથી મળ્યું આમંત્રણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ આ તસવીર હવાઈ ટાપુના હોનોલુલુ શહેરમાં શરૂ થઇ રહેલાં દુનિયાના સૌથી મોટાં નૌસેના અભ્યાસની છે, જેમાં અમેરિકી નૌસેનાએ જાહેર કર્યું છે. આ અભ્યાસમાં 26 દેશોની નૌસેના ભાગ લઇ રહી છે જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની વગેરે દેશ સામેલ છે.

 

વાંચોઃ-અહીં ગાજા-ચરસને સમજાય છે બાળકોનો નશો, હાઈડોઝ માટે લોકો કરી રહ્યા છે વીંછીનો નશો

 

- આ નૌસેના અભ્યાસ 1971થી શરૂ છે, આ વર્ષે આ 26મો અભ્યાસ છે. 2014 બાદથી તેમાં ચીનની નૌસેના પણ ભાગ લઇ રહી હતી, પરંતુ આ વખતે ચીનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આવું પહેલીવાર થઇ રહ્યું છે, જ્યારે બ્રાઝિલ, વિયતનામ, ઇઝરાયલ, શ્રીલંકાની નૌસેના તેમાં ભાગ લઇ રહી છે.

 

રિમ ઓફ પેસિફિકઃ-

 

પ્રશાંત મહાસાગરમાં થઇ રહેલાં આ અભ્યાસ રિમ ઓફ પેસિફિકના નામથી ઓળખાય છે. હોનોલુલુ અમેરિકાનું મહત્વપૂર્ણ નૌસેના બેસ છે, અહીં તેમના યુદ્ધ જહાજ, સબમરીન અને અન્ય સામાન રાખવામાં આવ્યો છે. મોટાભાગે વાયુસેના પણ અહીંથી પોતાના અભિયાનની શરૂઆત કરે છે.