Divya Bhaskar

Home » Ajab-Gajab » Interesting » 10 countries still ruled by monarchs

આ 10 દેશો ઉપર આજે પણ રાજ કરે છે રાજવી પરિવાર, આવી અનોખી છે કહાણી

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 02:03 PM

10 એવા દેશ જ્યાં આજે પણ રાજ કરે છે રાજા-રાણી, જીવે છે આવી રોયલ લાઇફ

  • 10 countries still ruled by monarchs
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    અજબ ગજબ ડેસ્કઃ જ્યારે દુનિયાના દેશોમાં સરકાર અને સંવિધાન હતું નહીં ત્યારે શાસન કરવા માટે રાજા હતાં. રાજ્યો અને દેશનું શાસન શાહી પરિવાર દ્વારા થતું હતું. પીઢી દર પીઢી નવા રાજા અને રાણી દેશની સત્તા ચલાવતાં હતાં. જ્યારે શાસકનું મૃત્યુ થઇ જતું હતું ત્યારે તેનો પુત્ર નવો રાજા બનતો હતો. આજે અમે તમને દુનિયાના તે દેશો વિશે જણાવીશું જ્યાં આજે પણ રાજા અને રાણી શાસન કરે છે.

    1- બ્રિટેનઃ-
    ક્વીન એલીઝાબેથ દ્વિતીયનો જન્મ 1926માં થયો હતો. તેમણે 1952માં શાહી તાજ પહેર્યો. ક્વીન એલીઝાબેથ દ્વિતીયને 12 બ્રિટિશ પ્રધાનમંત્રી પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...
  • 10 countries still ruled by monarchs
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    2- સાઉદી અરેબિયાઃ-

     

    સાઉદી અરબના કિંગ સલમાન બિન અબ્દુલાજીજ અલ સૂદ દુનિયાના સૌથી તાકાતવર શાસકોમાંથી એક છે. સલમાનને 79 વર્ષની ઉંમરમાં 2013માં રાજા પસંદ કરવામાં આવ્યાં હતાં.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • 10 countries still ruled by monarchs
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    3- મોરક્કોઃ-

     

    મોરક્કોને કિંગ મોહમ્મદ 6એ મોરક્કોમાં પોતાનું શાસન જમાવ્યું. તેમણે 1999માં પોતાના પિતાનું મૃત્યુ થયા પછી ગાદી મળી. છેલ્લાં થોડાં વર્ષોમાં મોહમ્મદે મોરક્કોનો નક્શો બદલી નાખ્યો છે.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • 10 countries still ruled by monarchs
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    4- સ્પેનઃ-

     

    ફિલીપી 6 પોતાના પિતાનું મૃત્યું થયા પછી સ્પેનની ગાદી સંભાળશે. તેમને એક નેવલ ઓફિસરની જેમ ટ્રેન્ડ કરવામાં આવ્યાં હતાં. તેમણે પોતાના પિતા જૂન કાર્લોસના મૃત્યુ પછી રાજગાદી સંભાળી.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • 10 countries still ruled by monarchs
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    5- નિધરલેન્ડઃ-

     

    મે 2013માં જ્યારે કિંગ વિલિયમ અલક્ઝેન્ડરને તાજ પહેરાવવામાં આવ્યો હતો ત્યારે ઘણાં વર્ષો પછી એક રાજા મળ્યાં. 1890 થી 2013ની વચ્ચે વિલિયમની માતા ક્વિન બેટ્રિક્સ જ રાણી હતાં.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • 10 countries still ruled by monarchs
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    6- જાપાનઃ-

     

    જાપાનના શાસક અકીહિતો આ દિવસોમાં જાપાનના રાજ છે. તે જાપાનના રાજઘરાના સાથે સંબંધ ધરાવે છે. પીઢી દર પીઢી જાપાનની સભ્યતા ફેલાતી જોવા મળી રહી છે. છેલ્લાં 2600 વર્ષોથી તેમના યોગ્ય વારસદાર જ શાશક બને છે.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • 10 countries still ruled by monarchs
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    7- ભૂટાનઃ-

     

    હિમાલયની ગોદમાં વસેલાં ભૂટાન દેશમાં પણ રાજ પરિવારનું શાસન ચાલે છે. ભૂટાનના રાજાને ડ્રેગન કિંગના નામથી પણ ઓળખવામાં આવે છે. 2011માં જ્યારે પાર્લામેન્ટનું નવું શેસન શરૂ થયું ત્યારે તેમણે પોતાના લગ્ન અને સગાઈની ઘોષણાં કરી હતી.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • 10 countries still ruled by monarchs
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    8- મોનેકોઃ-

     

    પ્રિન્સ આલ્બર્ટ દ્વીતિય દુનિયાના સૌથી નાના રાજ્ય મોનેકોના રાજા છે. ફ્રાન્સ અને ઇટલીની વચ્ચે આ એક નાનું રાજ્ય છે. પ્રિન્સનો જન્મ 1958માં થયો હતો.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • 10 countries still ruled by monarchs
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    9- ડેનમાર્કઃ-

     

    ડેનમાર્કની ક્વિન માર્ગેટાનો જન્મ 1945માં થયો હતો. તેમને 1971માં તાજ પહેરાવવામાં આવ્યો. ક્વિન માર્ગેટા છ ભાષા બોલી શકે છે. તેમણે યૂનિવર્સિટી ઓફ ઇગ્લેન્ડથી શિક્ષા પ્રાપ્ત કરી છે.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

  • 10 countries still ruled by monarchs

    10- બ્રુનોઈઃ-

     

    બ્રુનોઈના સુલ્તાન હસાનઅલ બોલકિશ દુનિયાના સૌથી અમીર રાજા છે. તેમની પાસે 20 બિલિયનની સંપત્તિ છે. તેમની પાસે સોનાના પાણી ચડેલી કાર અને બાઇક છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

Trending