તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવિશ્વનીયઃ 85 વર્ષ જુનું ફ્રિજ આજે પણ છે અહીં ચાલું કન્ડિશનમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખરેખર કોઈએ ખોટું નથી કહ્યું કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ. જૂનાં લોકો અને જૂની વસ્તુઓ તેમજ જૂનાં ગીતો આજે પણ અમર છે અને હમેશા રહેશે.
હવે તાજો દાખલો જ જોઈલોને ઉત્તરાખંડની તબાહીએ બધુ જ તહેસ-નહેસ કરી નાખ્યું, પણ જૂનાં સ્થાપત્ય કળા તેમ દિમાગથી બનેલું કેદારનાથ મંદીર આટલી તોફાની આફત પછી પણ અડીખમ ઊભું છે.

આજે પણ લોકોનાં મોઢે એવું સાંભળવા માટે ળે છે કે આજકાલ જે ચીઝ-વસ્તુઓ બને છે તેની ઉંમર 6 કે 8 વર્ષ થઈ ગઈ તો તે ઘણું છે, તેની પાસે વધારે અપેક્ષાઓ ન રાખી શકાય.

પણ જૂની ચીઝ વસ્તુઓની વાત જ અજબ-ગજબ છે. જી હાં, ઉદાહરણ તરીકે આ ફ્રિજને જ લઈલો. આ ફ્રિજ 85 વર્ષનું થઈ ગયું છે અને અમેરિકામાં છે. આજે પણ તે ચાલું કન્ડિશનમાં છે અને તેની ગુણવત્તામાં કોઈ જ ફરક પડ્યો નથી.

આવો જાણીએ તેની ખાસિયતો આગળની તસવીરો્માં..