તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયાની 8 સૌથી ડરામણી જગ્યાઓ, જ્યાં જવાનું તમે રિજેક્ટ જ કરશો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક : તમે ઘણાં હૉરર મુવીઝ જોયા હશે એમાથી ઘણી ફિલ્મો તમને બહુ જ ડરામણી લાગી હશે. પરંતુ આજે અમે તમને એવી 8 જગ્યાઓ વિશે બતાવીશું જેમને જોયા પછી તમે હૉરર વાર્તાઓને પણ ભૂલી જશો. કહેવાય છે કે આ જગ્યાઓએ ભૂત-પ્રેતનો પડછાયો હોય છે. જેના લીધે મોટાભાગના લોકો ત્યાં જતાં જ નથી પણ એક જંગલ એવું છે જે તમને બોલાવીને મોત સુધી પહોંચાડે છે...
હેંગિંગ કૉફિન્સ ઓફ સગાદા, ફિલીપાઈન્સ
જરા વિચારો કે તમે કોઈ પહાડની નીચે ઊભા હોવ અને એવી ખબર પડે કે ઉપરના પહાડમાં લટકતા કોફિન્સમાં વર્ષોથી લોકોના મૃતદેહો પડેલા છે. ફિલિપાઈન્સના ઇગોરોટ ટ્રાઈબના લોકો પોતાના રિલેટિવ્સના મૃત્યુ પછી એમને કોફિન્સમાં મુકીને પહાડ પર લટકાવી દે છે. તેમની માન્યતા છે કે આમ કરવાથી ડેડ બૉડી સેફ રહે જ છે અને એ પોતાના પૂર્વજોની નજીક રહી શકે છે. આવી ભયાનક જગ્યાએ જવું બધાને માટે પોસિબલ નથી.
સત્ય હોય કે ના હોય પણ, પણ તમે આ જગ્યાઓએ ફરવા જવાનું પસંદ નહીં જ કરો.
આગળની સ્લાઈડમાં વાંચો આવી જ ડરામણી જગ્યાઓ વિશે....