4000 લોકોની હાજરીમાં 1 સેકન્ડના આ ધમાકાએ 77 વર્ષનું અસ્તિત્વ ભૂંસી નાખ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેટલાય વર્ષો થઈ ગયા હશે આ પુલનાં નિર્માણ પાછળ જે 77 વર્ષથી લોકોને મદદરૂપ બની રહ્યો હતો, પણ જ્યારે તેનું અસ્તિત્વ ભૂંસી નાખવાની વાત આવી ત્યારે માત્ર 1 સેકન્ડ જેટલો સમય લાગ્યો.

ટેક્સાસમાં ઉડાવી દેવાયેલા આ બ્રિજને જમીનદોસ્ત થવાની પ્રક્રિયાને કેટલાક જનૂની ફોટોગ્રાફર્સે શાનદાર રીતે પોતપોતાના કેમેરામાં કેપ્ચર કરી છે. તબક્કાવાર આ રોમાંચિત કરી દેતો નજારો જોઈએ આગળની સ્લાઇડમાં..