તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમ રિયલ Lifeમાં પોર્ન સ્ટારને ડેટ નથી કરતા લોકો, આ છે 6 કારણો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: આપણાંમાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક પોર્ન ફિલ્મ જોઈ જ હશે. છોકરાઓ ભલે સ્ક્રીન પર પોર્નસ્ટારને જોઈને એમના દીવાના બની જતા હોય પણ જો એમને રિયલ લાઈફમાં એમની સાથે ડેટ કરવાનો ચાન્સ મળે તો કેટલા હા પાડશે. મોટાભાગના છોકરાઓ આનો જવાબ નહીં આપે. જો કે આજે અમે તમને એ 5 કારણો જણાવીશુ જેના લીધે લોકો પોર્ન સ્ટાર સાથે ડેટિંગ કરવાનું પસંદ નથી કરતાં.
 
આમના હોય છે લાખો ચાહકો
તાજેતરમાં જ પોર્નસ્ટાર ક્રિસ્ટી મેક અને એનો એક્સ બોયફ્રેન્ડ બહુ ચર્ચામાં હતા. ક્રિસ્ટીએ એના એક્સ બોયફ્રેન્ડ MMA ફાઇટર વૉર મશીન પર એની સાથે મારપીટ અને રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલાની સુનાવણી કોર્ટમાં થઈ જ્યાં એના એક્સે કે જ્યારે એણે ક્રિસ્ટીને બીજા કોઈ સાથે સૂતી જોઈ ત્યારે એ પોતાના પર કાબુ ના રાખી શક્યો અને એણે ક્રિસ્ટી પર હુમલો કર્યો. પોર્નસ્ટાર્સ પર કેટલાય લોકો મરે છે. આવામાં તેમનું મન કોઈ બીજા પર આવી જાય તો એમાં કોઈ મોટી વાત નથી. તો તમે સમજી જ ગયા હશે કે પોર્ન સ્ટારને ડેટ કરનારે કેટલું રિસ્ક લેવું પડે છે. આગળ વાંચો એ રિસ્ક જેને માત્ર એ જ સમજી શકે જે પોર્ન સ્ટારને ડેટ કરતા હોય.
 
નોટ- આ સમાચાર વેબસાઈટ datingcop.com પર જણાવેલા કારણો પર આધારિત છે
આગળની સ્લાઈડમાં વાંચો આમને ડેટ કરનારે જેલવી પડે છે કેવી કેવી મુશ્કેલીઓ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો