આપણે શરીરના આ 5 બોડી પાર્ટસ વગર પણ જીવી શકીએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણું શરીર આ 5 પાર્ટસ્ વગર પણ જીવંત રહી શકે છે.. માનવ શરીરમાં એવા કેટલાક પાર્ટસ્ છે જેને બોડીમાંથી કાઢી લો તો પણ જીવી શકાય. આવો જાણીએ કયા છે આ પાર્ટસ્ .. 1. લંગ- બંને લંગમાંથી કોઈ એકમાં કેન્સર કે ગંભીર બીમારી થવા પર તેને ઓપરેશનથી નીકાળી લેવામાં આવે છે, તેના વગર માણસ જીવી શકે છે. 2. ટોન્સિલ્સ- તે મોંઢામાં ડહાપણની દાઢની સાઈડમાં થાય છે. જો તેના કારણે મોંઢામાં ઈન્ફેક્શન થવા લાગે તો બોડીથી અલગ કરવું પડે છે.
 
અન્ય સમાચારો પણ છે...