અજબ ગજબ ડેસ્કઃ કોઇ પણ કોમ્પિટિશનમાં આપણે ભાગ શેના માટે લઇએ છીએ? ઇનામ જીતવા માટે. અનેક વાર નાનું ઇનામ પણ મોટી ખુશી આપે છે. જ્યારે ઇનામમાં તમને એવી કોઇ ચીજ મળે છે કે જેને વિશે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય તો તમે શું કરશો? અમે આપને જણાવી રહ્યા છીએ એવા ઇનામ વિશે જે લોકોની અપેક્ષા કરતાં પણ વધારે હતા. ઇનામમાં મળ્યું કરોડોનું ઘર...
ક્રિસમસ થીમ પર આધારિત ક્રોસવર્ડ કોમ્પિટિશનના ડોના પીરી નામની મહિલાએ આયોજિત કરી હતી. ડોનાએ આ પ્રતિયોગિતામાં વિનર રહેનારા વિજેતાને ઇનામમાં પોતાનું ઘર આપવાની જાહેરાત કરી દીધી. તેને જોર્જિયન મેન્શનના નામે ઓળખવામાં આવે છે. તેમાં ગોલ્ફ કોર્સ અને હેલિકોપ્ટરનું લેંડિંગ કરવાની ખાસ વ્યવસ્થા છે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય વિચિત્ર પ્રાઇઝ વિશે વિગતે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.