મગજ-મગજ વચ્ચે થશે સીધી વાત, ભવિષ્યને બદલશે આ અવિષ્કારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઈલેક્ટ્રો ટેલિપેથિક કમ્યુનિકેશનની પ્રતિકાત્મક તસવીર)
લંડનઃ 2015નું નવુ વર્ષ જલદી શરૂ થવાનું છે. આવનારા સમયમાં સ્વાસ્થ્ય, સંચાર અને ઉર્જા જેવા મુદ્દાઓ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ પર પણ સૌનું ધ્યાન રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ આજે આપણા જીવનને સરળ બનાવી દિધુ છે, પરંતુ વર્ષ 2014માં કેટલીક એવી શોધો કરાઈ છે, જે ભવિષ્યમાં લોકોની જીંદગીને બદલી શકે છે.
તેના પર દુનિયાભરના વૈજ્ઞાનિકો તેજીથી કામ કરી રહ્યા છે. આ આવિષ્કારોથી લોકોની જરૂરીયાતોથી લઈને બિમારી સુધીની બિમારીઓ દુર થઈ શકે છે. હાલ તો આ બધુ એક સપના જેવું લાગે છે પરંતુ વૈજ્ઞાનિકો તેને હકીકતમાં બદલવાની લગભગ નજીક પહોચી ગયા છે.
ઈલેક્ટ્રો ટેલિપેથિક કમ્યુનિકેશન
ટેલિપથીમાં કોઈ એક વ્યક્તિના વિચાર બીજા સુધી પહોચાડી શકાય છે. વૈજ્ઞાનિકોએ મગજથી મગજની વચ્ચે થનાર સંચારને શોધી કાઢ્યો છે. તેની બારસિલોનાના સ્ટાર લેબ અને ફ્રાંસે ઓક્સિયમ રોબોટિક્સ ઈન સ્ટારબર્ગે શોધ કરી છે. હજુ આ ટેકનિક પ્રારંભિક તબક્કામાં છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો આવી 4 અન્ય શોધો વિશે...