તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરાઈ જવાશે આ તસવીરો જોઈને, જૂઓ 7 અદભૂત કલાકારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

3D આર્ટ હવે ધીરે-ધીરે લોકપ્રિયતા પ્રાપ્ત કરતી જઈ રહી છે. અહીં સુધી કે ન્યૂઝ પેપરોમાં પણ હવે 3D તસવીરો મુકવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. કેમેરા બનાવતી કંપનીઓએ પણ તેમના અદ્યતન કેમેરામાં 3D ઇમેજનો વિકલ્પ આપવો પડ્યો છે.

લોકો હવે 3Dને પસંદ કરી રહ્યાં છે. ત્યારે કલાકારી ક્ષેત્રમાં પણ 3Dનો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે. અહીં એક કલાકારે તેના ચિત્રોની સાથે અદભૂત 3D પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.

આ તસવીરો જોઈ બે ઘડી તમે પણ વિચારતા થઈ જાવ કે આ તસવીર જ છે કે એ પ્રકારનું કોઈ મૉડલ. અહીં આપેલી તસવીરોમાં જોવા મળશે તમને 3Dનો જાદું.

આ તસવીરો અમને અલ્પેશ પ્રજાપતી નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી આપો.

તસવીરો ઉપરાંત જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજગ-ગજબ બનાવ પણ બન્યો હોય તો તે પણ તમે અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો.