આ છે ધરતીનાં સૌથી વિચિત્ર અને રહસ્યમય પ્રાણીઓ, તસવિરોમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલની તારીખમાં પણ વિજ્ઞાનીઓ પૃખ્વી પર જીવોની સંખ્યા અને તેમની પ્રજાતિઓને લઈને હજારો રિસર્ચ કરી રહ્યાં છે અને કેટલાય પ્રકારનાં અનુમાન પણ વ્યક્ત કરતા રહ્યાં છે.
વિજ્ઞાનીઓનું અનુમાન છે કે ધરતી પર જીવોની પ્રજાતિઓ 2 મિલિયનથી લઈને 50 મિલિયન સુધી હોઈ શકે છે. જોકે અત્યાર સુધી તે કોઈ નથી જાણતું કે પૃથ્વી પર જીવોનું એક્ઝેટ
કેટલી પ્રજાતિઓનું અસ્તિત્વ છે. પૃથ્વી પર હજારો જીવો અને તેમની પ્રજાતિઓનાં પ્રાણીઓનો આકાર-પ્રકાર, રંગ-રૂપ અને વ્યવહાર અત્યંત વિચિત્ર છે.
દર વર્ષે જીવોની લગભગ 10,000થી વધું નવી પ્રજાતિઓની ઓળખ કરવામાં આવે છે. વિજ્ઞાનીઓ પ્રમાણે, જીવોમાં સૌથી વધું સંખ્યા કીડા-મકોડાંની છે, અને તે જમીનની અંદર અને ઉપર સૌથી વધું જોવા મળે છે. દરિયાઈ જીવોની પણ ભારે સંખ્યા અને પ્રજાતિઓ જોવા મળી છે. તમે અહીં ધરતીનાં સૌથી વિચિત્ર પ્રાણીઓની તસવીરો જોઈ શકો છો.
ક્લિક કરો અને જુઓ ધરતીનાં સૌથી વિચિત્ર પ્રાણીઓ..