ત્રણ મહિના સુધી ખૂબસૂરત ગર્લફ્રેન્‍ડને ક્યાંય સ્પર્શ ન કર્યો અને પછી..?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો આપણે માનતા હોઈએ કે વિદેશીઓ જ સેક્સ પ્રત્યે ઉન્મુક્ત હોય છે, તો અહીં આપણે ખોટા પડીએ છીએ. બ્રહ્મચર્યથી ભારતીય શાસ્ત્રોમાં સફળતાની રાહ બતાવવામાં આવી છે અને તેને ખૂબ જ જરૂરી માનવામાં આવ્યું છે, તો વિદેશીઓ પણ આ વાતને માને છે.

એક એવા જ બોક્સરે આ વાતનો ખુલાસો કર્યો છે કે તેમણે તેમની ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધોથી 3 મહીનાનું અંતર એટલા માટે રાખ્યું, કેમ કે તેણે એખ ખાસ કૉમ્પિટિશન માટે તેના સ્પર્ધકને હરાવવો હતો.

બૉક્સ કૉર્લ ફ્રોકે અપનાવેલા બ્રહ્મચર્યનો આ નુસખો આવો જાણીએ કેવી રીતે કર્યો તેમણે પોતાના ઉપર કાબૂ..