એક મૃત પુરુષ, જેની માટે 24 મહિલાઓ થઈ ગઈ અર્ધનગ્ન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લંડનમાં સુંદરીઓના એક સમૂહે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું જે ઇન્ટરનેટની દુનિયામાં ખાસ્સું ચર્ચામાં આવ્યું હતું. જાણીને નવાઈ લાગે છે કે આ મહિલાઓએ કરેલું ફોટોશૂટ કોઈ મોજશોખ માટે નહીં પણ ચેરિટી માટે કરેલું.

આ મહિલાઓનાં સમૂહે તેમના એક એવા મિત્રનાં સમ્માનમાં ચેરિટી કેલેન્ડર તૈયાર કરવા માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું, જેમનું મૃત્યુ એક કાર અકસ્માતમાં થઈ ગયું હતું. શા માટે એક પુરુષ મિત્ર માટે આ મહિલાઓએ આપ્યા અર્ધગ્ન પોઝ, એ તમને આગળની સ્લાઇડ્સમાં જોવા અને જાણવા મળશે.