એક એવું શહેર, જ્યાં 180 કિ.મીટર સુધી રહે છે ટ્રાફિક જામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હવે પછી જ્યારે પણ તમે ટ્રાફિક જામની ફરિયાદ કરો, ત્યારે એક વખત બ્રાઝીલનાં સૌથી મોટા શહેર, સાઓ પાઅલોના વાહન ચાલકોને ચોક્કસ યાદ કરી લેજો. આવું અમે એટલા માટે કહીં રહ્યાં છીએ, કેમ કે આ એક એવું શહેર છે, જ્યાં સૌથી વધારે ટ્રાફિક જામ લાગતો રહે છે.

તેમાં પણ જો શુક્રવારની સાંજ હોય, તો બસ વાહનચાલકો માટે તે દિવસ સૌથી ખરાબ દિવસ સાબિત થઈ જાય છે. ટ્રાફિસ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે, "આ દિવસે ગાડીઓની, શહેરની અંદર અને બહાર એટલી લાંબી લાઇનો લાગી જાય છે કે 180 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ જાય છે."વાંચો સાઓ પાઅલોની કેટલીક જાણવા જેવી બાબતો આગળ તસવીરોમાં.Related Articles:

Photos: ભારતમાં જ નહીં વિદેશમાં પણ ભરાય છે ગુજરી બજાર