તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હજી જોવા મળે છે આ 18 વિચિત્ર પ્રાણીઓ, ચકાસો તમે કેટલાને ઓળખો છો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: દુનિયામાં એવા ઘણાં જીવો છે જેને જોઈને આપણને નવાઈ લાગે છે. આમાના કોઈર પ્રાણીના પગ બહુ મોટા છે તો કોઈનું નાક એકદમ લાંબુ હોય છે. તો કેટલાકને જોઈને એવું પણ લાગે છે કે જાણે એમની આંખો જ બહાર આવી જવાની હોય. આમાના કેટલાક જીવ દરિયામાં રહે છે તો કોઈક ઝાડ પર. આજે આપણે એવા જ 18 પ્રાણીઓ વિશે વાત કરીશું. આમાના કેટલાક પ્રાણીઓ દેખાવામાં ગંદા દેખાય છે.
જોયું છે કદી લાલ મોંવાળું વાંદરુ
આ લાલ મો વાળું ઉકરી છે. આ પ્રાણી દેખાવમાં વાંદરા જેવું જ લાગે છે. પેરુ અને બ્રાઝિલના જંગલોમાં જોવા મળતા ઉકરીની પૂંછડી 15-18 સેમી લાંબી હોય છે. તેમનું શરીર લાંબા વાળથી ઢંકાયેલુ હોય છે પરંતુ એના માથે એકેય વાળ નથી હોતો. માથુ ટકલુ હોવાથી એમની ખોપડી દેખાય છે.
આગળની સ્લાઈડમાં જાણો આવા 17 વિચિત્ર પ્રાણીઓ વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો