તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

140 કિલોની હતી આ છોકરી, પરંતુ એક કારણે બદલ્યું આખું જીવન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: બહુ જુની કહેવત છે કે દરેક ઘટના માણસને ઘણું શીખવે છે. આવું જ કઇક સિંગાપુરમાં રહેતી 28 વર્ષની લિમ યિપિંગની સાથે બન્યું. Lim Yiping એક સમયે  140 કિલોની હતી. પરંતુ એક અકસ્માતે એનું આખું જીવન જ બદલી નાંખ્યું. 
 
આંટીએ મોતના બદલે આપ્યું જીવન
- લિમે એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બાળપણથી જ સ્થૂળતાની શિકાર હતી.
 
- એણે પ્રાઈમરીમાં એડમિશન લીધું ત્યારે જ એનું વજન 80 કિલો હતું અને સેકેન્ડરી સ્કૂલમાં આવી ત્યાં સુધીમાં તો એનું વજન 100 કિલોએ પહોંચી ગયું હતું.
 
- લિમ કહે છે ના તો એનો ખાવા પર કંટ્રોલ હતો કે ના એ કસરત કરતી હતી. એના લીધે એનું વજન 2014માં 140 કિલોએ પહોંચી ગયું.
 
- પરંતુ એ વર્ષે જ એવી ઘટના બની જેણે એની આંખો ખોલી દીધી.
 
- વાત એમ છે કે લી ના એક આન્ટી છેલ્લાં ઘણાં વર્ષોથી વજનને લીધે હેરાન હતા છેલ્લે 2014માં ઓવરવેટને લીધે એમનું મૃત્યુ થયું.
 
- આ ઘટનાએ લીને હચમચાવી નાંખી અને એણે પોતાને બદલી નાંખવાનો નિર્ણય કર્યો.
 
- આ ઘટના પછૂ એણે હાર્ડ વર્કઆઉટ કરવાનું શરુ કર્યું સાથે સાથે ખાન-પાન પર પણ નિયંત્રણ રાખ્યું.
 
- એણે માત્ર ત્રણ જ વર્ષમાં પોતાના વિલ પાવરથી 60 કિલો વજન ઘટાડી લીધું
 
- સેલ્સ એક્ઝિક્યુટિવ લિમ હાલ 70 કિલોની થઇ ગઈ છે પરંતુ એને હજી પોતાનું વજન ઘટાડવું છે.
 
- લિમ કહે છે કે વજન ઘટાડવા માટે એ જિમ ઉપરાંત રનિંગ અને સ્વીમિંગ પણ રેગ્યુલર બેસિસ પર કરે છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ લિમના કેટલાક ફોટોઝ....
અન્ય સમાચારો પણ છે...