• Gujarati News
  • 13 Abuse Activities Of People Around The World Captured By Google Street Car Camera

ગુગલ સ્ટ્રીટ કાર કેમેરાએ ઝડપી 'છૂપારુસ્તમો'ની આ વાંધાજનક હરકતો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૂગલ સ્ટ્રીટ કારના કેમેરાએ ગત સપ્તાહે દુનિયાભરમાંથી કેટલીક જાહેર જગ્યાઓ ઉપર ખુલ્લેઆમ વાંધાજનક સ્થિતિમાં અને હરકતો કરનારા લોકોને કેમેરામાં કેપ્ચર કર્યા હતા.

આ લોકોની વાંધાજનક હરકતોને ગૂગલ કાર કેમેરાએ કેટલાક એન્ગલથી કેપ્ચર કરી છે. કહેવાય છે કે આ તસવીરોમાં જોવા મળેલા લોકો પૈકી કેટલીક એડલ્ટ વર્લ્ડ સાથે જોડાયેલા લોકો અને સેક્સવર્કર્સ હોઈ શકે છે. ગૂગલ સ્ટ્રીટ કાર કેમેરાએ ક્યાં અને કેવી આ હરકતો કરતા લોકોને ઝડપ્યા છે, જોઈશું આગળની સ્લાઇડ્સમાં..