• Gujarati News
  • 12 Question, Which Is The Country Maid Most Of The Ships In Asia

12 પ્રશ્નોઃ જાણો છો તે કયો દેશ છે જે સૌથી વધુ જહાજો બનાવે છે એશિયામાં?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય જ્ઞાન (general knowledge) અને દેશ-દુનિયાભરની માહિતી જાણવી કોને ન ગમે. યુપીએસસી, જીપીએસથી અને બેન્કિંગ એક્ઝામ સુધી, આજે મોટા ભાગની દરેક જગ્યાએ સામાન્ય જ્ઞાન અંગે એક પેપર તો પુછવામાં આવે જ છે.

આ બાબતને ધ્યાનમાં લઈને અમે લઈને આવ્યાં છીએ કેટલીક એવી જાણકારી, જેના વિશે સૌ કોઈને જાણવા-જોવાની ઇચ્છા હશે. પ્રશ્નોત્તરી સ્વરૂપે આગળ તસવીરોમાં જાણો અને જુઓ દેશ-દુનિયાભરની રસપ્રદ કેટલીક માહિતી. પ્રશ્નઃ 1 - એશિયામાં સૌથી વધુ જહાજો બનાવનારો દેશ કયો છે? - જાપાન