ભલભલા અપરાધીનું પેન્ટ ભીનું કરી નાખે એવી છે આ 10 ખતરનાક જેલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરના દેશોમાં જુદા-જુદા પ્રકારના કાયદા-કાનૂન લાગૂ થયેલા છે અને તેનું પાલન કરવા માટે પણ એક જૂદા પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ગુન્હેગારોને સજા આપવા માટે તમામ દેશોમાં જેલ બનાવવામાં આવી છે એ વાત સૌ કોઈ જાણે છે, પણ આજે આપણે દુનિયાની તે સૌથી ખતરનાક જેલો વિશે જણાવી રહ્યાં છીએ જેનું નામ સાંભળીને પણ ગુન્હેગારોનાં રૂંવાડા ઊભાં થઈ જાય છે.

દુનિયાની આવી જ 10 સૌથી ખતરનાક જેલો વિષે જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ..