• Gujarati News
  • You Will Have To Agree That There Is Something Weird With The Japan

આ 10 તસવીરો તમને જણાવશે, કેમ છે ગણાય છે એક WEIRD NATION!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: જાપાનને આપણે એક વિકસિત અને રોબોટિક સાયન્સ ક્ષેત્રે સૌથી આગળ વધી ગયેલા દેશ તરીકે જાણીએ છીએ. જોકે જાપાનનાં લોકો પણ ઘણીવાર વિચિત્ર હરકતો કરતા જોવા મળે છે. અહીં અમે તમારી સમક્ષ જાપાનીઓની વિચિત્ર હરકતોવાળી 10 તસવીરો રજૂ કરી રહ્યાં છીએ. આ તસવીરો ત્યાંની સોશિયલ સાઇટ્સ સહિત અન્ય વેબસાઇટો પર ઘણા વાયરલ થતા જોવા મળ્યા છે. અહીં કોઇ ટ્રેનમાં સુવા માટે વિચિત્ર જુગાડ કરે છે તો કોઇએ અનોખો સુટ પહેર્યો છે જેને જોતા જ તમને આશ્ચર્ય થશે. આ વિચિત્ર તસવીરોમાંથી અમુક તો તમને પેટ પકડની હસવા પર મજબૂર કરી દેશે.
(આગળની સ્લાઇડ્સમાં જુઓ વિચિત્ર જાપાનીઓની વધુ તસવીરો)