સમુદ્રની અંદર છે આ 10 રહસ્યમય જગ્યાઓ, ક્યાંક UFO તો ક્યાંક આખું શહેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: સમુદ્રમાં UFO કે આખું શહેર સાંભળવામાં અજીબ લાગે છે પણ વાત સાચી છે. ક્યાંક સમુદ્રની નીચે આખું શહેર વસેલુ હોવાનો દાવો તો ક્યાંક UFO હોવાની વાતો સામે આવી છે. આમાં સત્ય કેટલું છે એ કોઈ નથી જાણતુ. સાયન્ટિસ્ટનો એમના દાવા આપે છે તો લોકો પોતાની વાતો સાચી ગણાવે છે. આજે આપણે એવા 10 કેસ વિશે જણાવીશું જે ચર્ચાનો મુદ્દો બનેલા છે. શું ખરેખર સમુદ્રમાં થયું હતું UFOનું લેન્ડિંગ...
સમુદ્રમાં UFO...
બાલ્ટિક સમુદ્રમાં એક UFO હોવાની વાત સામે આવી છે. દૂરથી જોતા આ ઓબ્જેક્ટ એકદમ UFO જેવો જ દેખાય છે. તેની આસપાસ કોઈ કેમેરા કે ફોન પણ કામ નથી કરતાં. ખરેખર તો આ અનડિફાઈન ઓબ્જેક્ટ એક મોટો પથરો છે. કેટલાક લોકો કહે છે કે આ એક ડુબેલું સબમરીન છે, જો કે સત્ય શું છે એ હજી કોઈ નથી જાણી શક્યું.
આગળની સ્લાઈડમાં જાણો આવી 9 જગ્યાઓ વિશે....
અન્ય સમાચારો પણ છે...