તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ 10 દેશોમાં લોકોની LIFE છે એકદમ ઓછી, 50 વર્ષ પણ નથી જીવી શકતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: આજના સમયમાં મેડિકલ વર્લ્ડે બહુ જ પ્રગતિ કરી લીધી છે. મોટામાં મોટી બીમારીનો ઇલાજ શોધી લેવાયો છે. તેમ છતાં જ અમે તમને એમ કહીએ કે આજે પણ દુનિયામાં એવા દેશ છે જ્યાના લોકો સરેરાશ 50 વર્ષ પણ જીવી નથી શકતા. આજે અમે તમને આવા જ 10 દેશો વિશે જણાવીશું....
ક્યાંક જીવલેણ બીમારી તો ક્યાંક મર્ડર છે કારણ
આમ તો હવે મોટાભાગની બીમારીઓનો દવા શોધાઈ ચૂકી છે. હવે સારવાર વિનાની બીમારીઓની સંખ્યા બહુ ઓછી રહી ગઈ છે. દુનિયામાં સેન્ટ્ર્લ આફ્રિકાને સૌથી ગરીબ દેશ માનવામાં આવે છે. આ જ એ દેશ છે જ્યાં લોકો 46 વર્ષથી વધારે જીવતા નથી. વાત એમ છે કે આ દેશના લોકો મલેરિયા, HIV/AIDS અને મીદલ્સ જેવી જીવમેણ બીમારીઓથી પીડાય છે આ જ કારણોસર એમનું મૃત્યુ જલદી થઈ જાય છે. જે લોકો બીમારીથી બચી જાય તે ક્રાઈમમાંથી નથી શકતા. સેન્ટ્રલ આફ્રિકાનો મર્ડર રેટ સૌથી વધારે છે. તેથી જ આ દેશના લોકોની ઉંમક વઘારે નથી હોતી.
આગળની સ્લાઈડમાં બીજી કઇ જગ્યાઓના લોકો ઓછુ જીવે છે...