તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લેનની અંદર ક્લિક થયા આવા Photos, જેને જોઈને શરમાઈ જશો તમે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
 
અજબ-ગજબ ડેસ્ક:  સમયનો બચાવ અને સુવિધા માટે લોકો હંમેશા પ્લેનમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે પણ કેટલાક લોકો એવાં પણ છે પોતાની  સાથે જ પોતાના સામાન માટે પણ સીટ બુક કરાવે છે. પ્લેનની અંદર કેટલાક લોકો એવા કામ કરે છે જેને જોઈને આપણને હસવું આવી જાય છે.
 
 
કોઈને બનાવ્યાં બંદી તો કોઈએ સુકવ્યાં અંડરવેર
આ ફોટોને ધ્યાનથી જુઓ આમાં એક ભાઈ ટેપથી બંધાયેલા હોવા છતાં શાંતિથી બેઠા છે. વાત એમ છે નશો ચઢ્યો હોવાથી આ ભાઈ પ્લેનમાં ધમાલ કરતાં હતા. જેના લીધે લોકોએ એને સીટ સાથે બાંધી દીધો છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ આવા જ ફની ફોટોઝ...