આકાશમાં સમાય નહીં તોય મારા રૂદિયામાં સમાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આકાશમાં સમાય નહીં તોય મારા રૂદિયામાં સમાય
નરેન્દ્ર મોદીને ખબર નથી કે તેમણે સૌરાષ્ટ્રના લોકો માટે ઓછામાં ઓછું ક્ર્યું છે પણ ત્યાં તેના ૯૦ ટકા મતદારો તેમના ભક્તો છે. કેટલાય લોકો તેના લોહીમાં કલમ બોળી 'ન.મો. ન.મો’ લખ્યું છે. ઘણાએ ન.મોના ફોટાવાળી મીઠાઈઓ જામનગરથી રાજકોટ વહેંચી છે. કાશ્મીરથી કન્યાકુમારી અને છત્તીસગઢથી રાજકોટ સુધી નરેન્દ્ર મોદીના સાવ લેવા-દેવા વગર બિનસ્વાર્થી ચાહકો છે તેમાં આજે મને છત્તીસગઢના બિલાસપુર ગામના પ્રમોદસિંઘ નામના ચાહકનું નામ મળ્યું છે તે ભાઈ મોદીના પ્રચાર માટેની 'ઈન્ડિયા-૨૭૨’ વેબસાઈટના એક સભ્ય છે. એ વેબસાઈટ મોદીએ એક વરસથી ચલાવી છે પણ કેટલાય એવા ચાહકો છે. જેણે મોદી ચૂંટાયા તેની ઉજવણી પણ કરી છે.

- કાંદિવલીમાં ચીકુવાડીમાં એક ફરસાણના દુકાનવાળાએ અને જામનગરથી ભાવનગર સુધી ફરસાણવાળાએ મોદી ચૂંટાયા તે દિવસે આખો દિવસ ગાંઠિયા-જલેબીનો નાસ્તો મફ્ત કરાવેલો.
- હજી પણ સૌરાષ્ટ્રનાં છાપામાં બિલ્ડરો, ચાની કંપનીઓ કે કોન્ટ્રાક્ટરો મોદીની પ્રશસ્તિ કરતાં થાકતા નથી. જૂન મહિ‌નો આખો મોદી પર્વ ચાલશે.
- આંધ્રમાં એક મોદીના ચાહક જે મચ્છીના વેપારી હતા તેણે આખો દિવસ માછલી મફ્ત વહેંચી હતી.
વધુ રસપ્રદ વિગતો વાંચો આગળ.....