તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રોધને કેમ અંકુશમાં રાખવો?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઘણા લોકો તો એવું માનતા જ હોય છે કે તેમને અન્ય વ્યક્તિ જ ખુશીઓ આપી શકે છે. પણ યાદ રાખવું જોઈએ કે જેમ ક્રોધનું કારણ આપણે જાતે છીએ તેમ આનંદનું કારણ પણ આપણે જાતે જ બની શકીએ એમ છીએ. જો આપણી જાતમાં આનંદનું કારણ શોધવું હશે તો તેના માટે માહ્યલા સાથે જોડાવું પડશે. જાત સાથે જોડાવા માટેનું શ્રેષ્ઠ સાધન છે પ્રકૃતિ.
શ્રીરામ તેમના ભાઈ લક્ષ્મણ સાથે જે વાત કરી રહ્યા છે તેનો આધાર પ્રકૃતિ છે. શ્રીરામ એ સમયે રાજા નહોતા પણ તેમના મનમાં શ્રેષ્ઠ રાજ્યની કલ્પના ચાલી રહી હતી. તેમણે કહ્યું હતું કે એક સ્વચ્છ વ્યવસ્થામાં ધૂળ નથી હોતી તેમ એક પરિપક્વ મનુષ્યમાં ક્યારેય ક્રોધને સ્થાન નથી હોતું. કારણ કે ક્રોધ ધૂળ જેવો હોય છે. ધૂળ એકવાર પાણીમાં ભળી જાય તો કિચડ થાય છે. ક્રોધનું પણ આવું જ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો