તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહંકાર વિના મદદ કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણે જીવનમાં અનેક વખત બીજાની મદદ કરવી અને લેવી પડે છે. શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસજીએ જટાયુના ભાઈ સંપાતિના મુખે સહાયતા કરવાની સરળ રીત દર્શાવી છે. સીતાની શોધમાં નીકળેલા વાનરોને સંપાતિએ વચનથી સહાયતા કરવા તૈયારી દર્શાવી છે.
જીવનમાં અનેક વાર આપણી પાસે ધન કે સાધન ન હોય, છતાં સાંત્વના આપીને તેની મદદ કરી શકીએ છીએ. બીજી વાત છે, અહંકારની. અનેક વખત બીજાની મદદ કરવામાં આપણે આપણો અહમ્ સંતોષાય છે, કારણ કે મદદ કરતી વખતે આપણો હાથ ઉપર અને મદદ મેળવનારનો હાથ નીચે હોય છે. તેનાથી આપણો અહંકાર સંતોષાય છે. મતલબ, સંપૂર્ણ નિરહંકારી બનીને કોઈની મદદ કરવી જોઈએ. કોઈને બે હસીને બે સારી વાતો કરીને પણ બીજાને પ્રેરણા આપી શકાય છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો