તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 90 Travelling Over 2700km Driving 30 Rickshaws Across 5 States For Raising Funds For Cochlea Pune Bu SewaUK

કન્યાકુમારીથી-અમદાવાદ 2700 કિલોમિટરની ઓટો રીક્ષા યાત્રા, બહેરા-મૂંગા બાળકોના લાભાર્થે 90 લોકો 30 રીક્ષા લઈને નીકળ્યા

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

લંડન (સૂર્યકાંત જાદવા દ્વારા): બ્રિટનની સામાજિક સંસ્થા ‘સેવા યુકે’ દ્વારા બહેરા-મૂંગા બાળકોના લાભાર્થે  ‘સેવા યુકે રિક્ષા રન 2019’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિશ્વભરના 90 સેવાભાવી લોકો અલગ-અલગ 30 ઓટો રીક્ષામાં કન્યાકુમારીથી અમદાવાદ યાત્રા કરી રહ્યા છે. હાલ આ રીક્ષા યાત્રા કર્ણાટક રાજ્યમાંથી પસાર થઈ રહી છે. યાત્રિકોને ઠેર-ઠેર લોકોનો સારો આવકાર મળી રહ્યો છે. 


8 ડિસેમ્બર કન્યાકુમારથી નીકળેલી આ યાત્રા 21 ડિસેમ્બરે અમદાવાદ પહોંચશે. આ યાત્રાથી 2.50 લાખ પાઉન્ડનું ફંડ ઉભું કરવાનો લક્ષ્યાંક છે. વિશ્વભરના 90 કાર્યકરો 30 રીક્ષામાં કુલ પાંચ રાજ્યોમાં 2700 કિલોમિટરનું અંદર કાપશે. આ યાત્રાથી ઉભું થયેલું ફંડ પુના ખાતે બહેરા-મૂંગા બાળકો માટે કામ કરતી સંસ્થા કોક્લિઆ (Cochlea Pune)ને આપવામાં આવશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો