તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:તાપી જિલ્લામાં નોંધાયેલા 12 કેસમાંથી 9 સોનગઢમાં

વ્યારા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જિલ્લામાં લોકો કોરોના આ બાબતે સાવચેતી નો અભાવ રાખી રહ્યા છે જેની સીધી અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે કેટલાય દિવસથી સીંગલ આંકડા માં આવતા કોરોના સંક્રમણ ની સંખ્યા રવિવારે ડબલ આંકડા પર પહોંચી જતાં વધુ 12 કેસ સામે આવ્યા છે. રવિવાર નારોજ સોનગઢમાં 9 કેસ, વ્યારામાં 2 કેસ અને કુકરમુંડામાં 1 કેસ મળી કુલ 12 દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે,આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક કુલ 793 પર પહોચ્યો છે, આજે વધુ 1 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 716 દર્દીઓ સાજા થયા છે.

તાપી જિલ્લામાં નોંધાયેલા કેસ
34 વર્ષિય પુરુષ-પટેલ ફળિયું, સદગવાણ, કુકરમુંડા , 59 વર્ષિય પુરુષ-સેક્ટર-3 ઉકાઇ,સોનગઢ ,24 વર્ષિય મહિલા-ઉતની ફળિયું, ઉખલદા, સોનગઢ, 27 વર્ષિય પુરુષ-આશીર્વાદ રેસીડેન્સી, ગુણસદા, સોનગઢ,27 વર્ષિય પુરુષ-આશીર્વાદ રેસીડેન્સી, ગુણસદા, સોનગઢ ,20 વર્ષિય પુરુષ-મોટી ખેરવાણ, સોનગઢ, 24 વર્ષિય મહિલા-દાદરી ફળિયું ધજાંબા, સોનગઢ, 36 વર્ષિય મહિલા-આશ્રમફળિયું, સિસોર, સોનગઢ, 24 વર્ષિય મહિલા-આશ્રમ ફળિયું, સિસોર, સોનગઢ ,32 વર્ષિય પુરુષ-સવાર ફળિયું, માંડળ, સોનગઢ , 31 વર્ષિય પુરુષ-ફલાવર સીટી કાનપુરા, વ્યારા,45 વર્ષિય પુરુષ-નિશાળ ફળિયું,દડકવાણ,તા.વ્યારા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો