તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાદરા તાલુકામાં રવિવારે કોરોનાના 8 કેસ નોંધાયા

પાદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાદરા તાલુકામાં રવિવારે કોરોના પોઝિટિવના 8 કેસ જાહેર થયા છે. જેમાં 2 કેસ પાદરા નગરમાં જાહેર થયા છે. જ્યારે 6 કેસ ગામડાઓમાં જાહેર થયા છે. અત્યાર સુધી 1102 કેસ નોંધાયા છે. દિવાળીમાં જે પ્રકારે લોકોએ અનિયંત્રિત તહેવારોની ઉજવણી કરતા પોઝિટિવ કેસનો ગ્રાફ વધી ગયો છે. લોકો નવા કોરોના કેસની વિગતો જણાવી રહ્યા છે તે પ્રકારે આંકડો બહુ મોટો હોવાનું દેખાઈ રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો