તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઊજવણી:7503 સ્વસહાયતા જૂથની રચના કરાઈઃ કલેક્ટર શાલિની અગ્રવાલ

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 70મો જન્મ દિવસ છે. તેમના જન્મદિવસને શહેર અને જિલ્લામાં નારી સશક્તિકરણ પર્વ તરીકે ઊજવાશે. જેમાં મહિલા સ્વ સહાયતા જૂથોને 1 લાખની સહાય સરકાર દ્વારા કરાશે. આ ધિરાણનું વ્યાજ સરકાર ભોગવશે. કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, જિલ્લામાં 7503 સ્વ સહાયતા જૂથની રચના કરાઈ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો