તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ભુજમાં 72મા એન.સી.સી. ડેની ઉજવણી કરાઈ

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સના 72મા ઉદ્ભવ દિવસ (એનસીસી ડે)ની ઉજવણી ભુજ ઓફિસ ખાતે કરવામાં આવી હતી. જેમાં ઓફિસના કર્નલ પ્રતીકકુમારે ફ્લેગ હોસ્ટિંગ કર્યું હતું. તેમણે તથા માંડવી કોલેજ એનસીસી ઓફિસર લેફ. મહેશકુમાર બારડે શુભેચ્છાઓ પાઠવી કેડેટસૅને કોરોના મહામારી વચ્ચે પણ રાષ્ટ્રીય સેવક તરીકે સેવા બજાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આર્મી સ્કૂલ એનસીસી ઓફિસના દયા દેસાઇ, સુબેદાર સુદેશસિંહ તેમજ લાલન કોલેજના એનસીસી કેડેટસૅએ સહયોગ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો