અમદાવાદ / મુસાફરોની વધતી જતી સંખ્યાને પગલે 60 ડોમેસ્ટિક ફ્લાઈટ ઈન્ટરનેશનલ ટર્મિનલમાં ખસેડાશે

60 domestic flights to be moved to international terminal 2 ahmedabad

છેલ્લા એક વર્ષમાં મુસાફરોની સંખ્યામાં 22 ટકા જેટલો વધારો 

Divyabhaskar.com

Aug 28, 2019, 01:29 PM IST

અમદાવાદ: અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે મુસાફરોની વધતી જતી સંખ્યાને પગલે અમદાવાદ એરપોર્ટની 60 જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટ ઈન્ટરનેશનલ ટર્મિનલ 2 ખાતે લઈ જવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા એક વર્ષમાં મુસાફરોની સંખ્યામાં 22 ટકા જેટલો વધારો નોંધાયો છે. હાલ અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ 250 ફ્લાઈટસ ટેકઓફ અને લેન્ડ કરે છે.

X
60 domestic flights to be moved to international terminal 2 ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી