તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લીંબડી મકાનમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

લીંબડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીવાયએસપી સી.પી.મુંધવાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે.ઈશરાણી, અનિરુદ્ધસિંહ ડોડીયા, ક્રિપાલસિંહ સહિતના દ્વારા શહેરમાં પેટ્રોલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જીન રોડ પાસે રહેતો મુકેશ મોહનભાઈ સભાડ પોતાના રહેણાકના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે ટીમે હકીકતની જગ્યાએ દરોડો પાડયો હતો. ત્યારે મુકેશ સભાડ, સમીર મુલતાની, ધનજી મેટાળીયા, ઉમેશ રાપુશા અને નિતીન પરમાર ગુડદી પાસાનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી 86,480 રૂ. અને 3-નંગ મોબાઈલ કિં.રૂ. 10,500 મળી 96,980 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો