તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કાલસરમાંથી 5 જુગારી ઝબ્બે

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઠાસરાના કાલસર ગામે નવીનગરીમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હકીકતના આધારે ડાકોર પોલીસે શુક્રવારે રેડ પાડી જુગારની બાજી માંડીને બેઠેલાં પાંચ શખસને દબોચી લીધા હતા. જેમાં વિક્ટર ખ્રિસ્તી, ભઇલાલ ખ્રિસ્તી, ધર્મેશ નારણભાઇ મકવાણા, શંકર શનાભાઇ ખાંટ, મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ ભીખાભાઇ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓના કબજામાંથી રોકડ રૂ.5,340 તથા જુગાર રમવાના સાહિત્ય સહિતની મતા કબજે લઇ તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો