તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રસુલપરામાં જુગાર રમતી 4 મહિલા સહિત 5 પકડાયા

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરની રંગીલી પ્રજા જુગારમાં હજારો રૂપિયાની હારજીત કરી નાખે છે. ત્યારે પોલીસે વધુ એક રહેણાક મકાનમાં ચાલતી જુગાર ક્લબ પર પોલીસે દરોડો પાડી ચાર મહિલા સહિત પાંચ જુગારીને પકડી પાડ્યા છે. રસુલપરા-17માં હમીદ ઓસમાણ કૈઇડાના રહેણાક મકાનમાં જુગાર ક્લબ ચાલતી હોવાની માહિતીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન તીનપત્તીનો જુગાર રમતા હમીદ કૈઇડા ઉપરાંત મુમતાઝ અબ્દુલ સમા, વર્ષા ચંદુ અઘેરા, અમીના ઓસમાણ સમા અને જુબેદા મહમદહુશેન પરમારને પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.22,050 કબજે કરી કાર્યવાહી કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો