તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:વેલંજાથી જુગાર રમતી 4 મહિલા સહિત 5 ઝડપાયા

નવાગામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેલંજાની રામવાટિકા સોસાયટીમાં ઘર નં 265માં ઘરમાલિક અંજુબેન રમેશભાઇ નામની મહિલા પોતે જુગાર રમી રમાડતી હોવાની પોલિસને બાતમી મળતા શનિવારના રોજ સાંજે રેડ કરતા મકાનનાં ઉપરનાં માળનાં રૂમમાંથી તીનપતીનો જુગાર રમતા 4 મહિલા અને1 પુરૂષને પકડી લીધા હતા.પોલિસે તેમની પાસેથી દાવ પર લગાવેલા અને અંગઝડતીનાં મળી 16,120તથા 3 મોબાઇલ 1500 મળી 17,620નો મુદામાલ કબ્જે કરાયો છે.

જુગાર રમતા પકડાયેલા | અંજુબેન રમેશભાઇ (વેલંજા), ગીતાબેન મનસુખ પટેલ (વરાછા), કરૂણાબેન ધીરજરામ નીમારકર (બોમ્બે માકેૅટ) મનીષા મહેશ પીઠવા (32) (કામરેજ) જીતુભાઇ જીવરાજભાઇ પટેલ (સાયણ સુગર).

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો