• Home
  • Kutchh
  • Bhuj
  • 44 foreign butterflies participated in the Kite Festival in the corridor

કચ્છ / ધોરડોમાં કાઇટ ફેસ્ટિવલમાં 44 વિદેશી પતંગરસિયાઓએ ભાગ લીધો

અલગ અલગ રાજ્યોના પતંગરસિયાઓએ ભાગ લીધો હતો
અલગ અલગ રાજ્યોના પતંગરસિયાઓએ ભાગ લીધો હતો

Divyabhaskar.com

Jan 12, 2020, 12:03 AM IST
ધોરડોઃ કચ્છના ધોરડોના રણમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, બેલારુસ, બેલ્જિયમ, ચીન, ચિલી, કોલમ્બિયા, ડેનમાર્ક, ફ્રાન્સ સહિતના દેશોના 44 તથા પંજાબ, રાજસ્થાન, કેરળ સહિત રાજ્યના 21 પતંગરસિકોએ ભાગ લીધો હતો.
X
અલગ અલગ રાજ્યોના પતંગરસિયાઓએ ભાગ લીધો હતોઅલગ અલગ રાજ્યોના પતંગરસિયાઓએ ભાગ લીધો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી