તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:વઢવાણમાંથી સટ્ટો રમતાં 4 ઝબ્બે

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઇપીએલ ક્રિકેટની સનરાઇઝર હૈદરાબાદ અને કલકત્તા કીંગ રાઇઝર વચ્ચે રમાતી મેચ પર વઢવાણ જીઆઈડીસીમાં સટ્ટો રમાતો હોવાની બી-ડિવીઝન પોલીસને બાતમી મળી હતી. આથી આ વિસ્તારમાં દરોડો કરતા સુરેન્દ્રનગરના જીગરભાઈ ચંદ્રકાંતભાઈ મેથાણીયા, જોરાવરનગરના ગૌરાંગભાઈ રાજેશભાઈ ઉર્ફે નરેશભાઈ ઉમરાણીયા, રાજેશભાઈ ઉર્ફે નરેશભાઈ ગીરધરભાઈ ઉમરાણીયા અને વઢવાણના રફીકભાઈ ગફારભાઈ ફકીરને ઝડપી લીધા હતા. ઘટના સ્થળેથી પોલીસે રૂ. 10,700ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પીએસઆઈ એસ.બી.સોલંકી, અજીતસિંહ સોલંકી, સરદારસિંહ ગોહિલ, મહિપતસિંહ સહિતના સ્ટાફે આ સ્થળે રેડ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો