તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:જિલ્લામાં કોરોનાના 4 કેસ

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં રવિવારે કોરોનાના 4 કેસ નોંધાયા હતા.જેમાં પાલનપુરમાં 2 કેસ નોંધાયા હતા. સંક્રમણ ઘટી ગયું હોય એમ ઘણા દિવસો બાદ સમગ્ર જિલ્લામાં કોરોનાના માત્ર 4 કેસ નોંધાયા છે. જેમાં પાલનપુર 2 જ્યારે ડીસા કાંકરેજમાં એક એક કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે એન્ટીજન રેપિડ કિટ દ્વારા લેવાયેલા 492 સેમ્પલ પૈકી બે પોઝિટિવ આવ્યા હતા જ્યારે પ્રાઇવેટ માં મોકલેલા 8 સેમ્પલ પૈકી બે પોઝિટિવ આવ્યા હતા.જોકે કેસમાં ઘટાડો આવતાં આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો