તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:જામનગર શહેરમાં જુગારના 3 દરોડા, 15 જુગારી ઝડપાયા

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અશોકસમ્રાટ નગર, નવાગામ ઘેડ અને રાંદલનગરમાં દરોડા

જામનગર શહેરના અશોક સમ્રાટ નગર કોળીના દંગા પાસે જાહેરમાં ઝાડ નીચે ગંજીપતાનો જ઼ુગાર રમી રહેલા ધરણાંત અરશી ચાવડા, કરશન ગોગા ચાવડા, દેવાયત દેવરાજ મુંગ, ધનશ્યામ કરશન ખરેચા, કમલેશ કાયાભાઇ કારીયા અને પરબત જેઠાભાઇ ભાનને પોલીસે રેઇડ કરી રોકડ રૂા. 21,670 સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુનાે દાખલ કર્યો છે.

બીજા દરોડામાં નવાગામ ઘેડ નાઘેર વાસ રાજહંસ પાનવાળી ગલીમાં જાહેરમાં ધોડીપાસા રમી રહેલા વિપુલ નારણ બેરડીયા, પ્રતાપસિંહ ઉર્ફે રાજભા પ્રભાતસિંહ જાડેજા, સની રમેશભાઇ કબીરા અને માલજી કારાભાઇ કટારીયાને પોલીસે રૂા. 31,500 રાેકડ સાથે પકડી પાડયા હતાં. ત્રીજા દરોડામાં શહેરના રાંદલનગર રાજશકિત પાનની સામે કિશોર કાનજીભાઇ મહેતાના ઘરમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે રેઇડ કરી તીનપતીનો જુગાર રમી રહેલા કિશોરભાઇ સહિત પ્રદિપસિંહ રણજીતસિંહ જાડેજા, જયદિપસિંહ નીરુભા જાડેજા, ગુલાબસિંહ દિલુભા જાડેજા અને નરેન્દ્રસીંહ ભરતસિંહ જાડેજાને રાેકડ રૂા. 16,100 અને ગંજીપતા સાથે પકડી જુગારધારા મુજબ ગુનો દાખલ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો