તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:રેલવેના સ્ટેશન માસ્ટર્સના 25મીએ ધરણાં

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘણાં લાંબા અરસાથી ભારતભરના 35000 જેટલાં સ્ટેશન માસ્ટર્સના રેલવેના ખાનગીકરણ, સિલીંગ મર્યાદા રદ કરવા સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવતો નથી. જેની સામે આગામી 25મી નવેમ્બરના રોજ વડોદરા ડિવિઝનના તાબાના ખેડા અને આણંદ જિલ્લાના તમામ સ્ટેશન માસ્ટર્સ દ્વારા વિભાગીય કચેરી સામે એક દિવસીય ધરણા કરી વિરોધ જતાવશે તેમ અપૂર્વ જાની (જનરલ સેક્રેટરી, ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્ટર્સ એસો.પશ્ચિમ ઝોન)ની યાદીમાં જણાવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો